શ્રી મહેન્દ્રભાઈ,
બહુ બારીકાઇ કરેલાં ચિત્રો, ચિત્રકાર નું નિરીક્ષણ અને હાથ પરના જબરજસ્ત નિયંત્રણ ની સાક્ષી પૂરે છે. પલાંઠી મારીને બેઠેલા પુરુષ નાં કપડા માં દેખાતા સળ, યુવતી નાં મોં પર દેખાતું સ્મિત અને પરબ પર બેઠેલી મા ના હાવભાવ બહુ હુબહુ આપે કંડારેલા છે.
ચિત્રો જોવાની મજા પડી.
-નીતિન વ્યાસ
Dear shah saheb,
Salam Namaste.
Many thanks for April edition.
God bless you with healthy long life..
— Moinuddin Maniar.
Wonderful
Thank you Mahendra bhai,
Shirish Dave
વંદનીય રેખાંકનો.
Great work,. Thank you that make our day.