8 thoughts on “મહેન્દ્ર શાહનાં જુલાઈ, ૨૦૨૧નાં સર્જનો

  1. V creative, your imaginations are surprising.
    Congratulations and good luck. Thanks for including me.

  2. હું ઘણા સમયથી વેબગુર્જરીમાં મારા પર ઇમેલોમાં આવતા શ્રી મહેન્દ્ર ભાઈ શાહ ના વ્યંગ ચિત્રો અને રમૂજી ટુચકા વાંચતો રહું છું, તેમની કટાક્ષવૃતિ ના વ્યંગચિત્રો અને રમૂજ કોઈવાર સમજવવા મગજ અને બુધ્ધિ પણ ચલાવવી પડે પણ જ્યારે તે સમજાય ત્યારે મઝા આવી જતી હોય છે!

    શ્રી મહેન્દ્ર ભાઈ શાહ આજે તો અમેરિકામાં સ્થાયી છે પણ જો દેશમાં રહ્યા હોત તો તેમની આ રમુજ વૃત્તિમાં દેશી વિષયો પર
    ઘણા વ્યંગ ચિત્રો અને રમૂજ નો લાભ ગુજરાતની જનતાને ઘણો લાભ મળ્યો હોત તેમાં કોઈ શંકા નથી.
    તેમની ચિત્રોની વ્યંગતા બેજોડ અદભૂત છે.
    તેઓ વિદેશમાં વસતા ગુજરાતી લોકોની એક મિસાલ પૂરી પાડે છે.
    તેમનો આભાર.અને શ્રી બીરેન ભાઈ કોઠારી નો આભાર જે અવારનવાર આવા સરસ ગમે તેવા સાહિત્ય ની રજૂઆત કરતાં રહે છે .

Leave a Reply to Ramesh Jain Cancel reply

Your email address will not be published. Required fields are marked *