ભગવાન થાવરાણી
એક અબ્દુલ અહદ ‘ સાઝ ‘ પણ હતા. હજૂ ગત વર્ષે જ જન્નતનશીન થયા. મુંબઈના એક મિત્રના ઘરે યોજાતી નાનકડી નિશસ્તોમાં એ અક્સર પોતાની અદ્ભૂત રચનાઓ પેશ કરતા રહેતા. એ મહેફિલોમાં શામેલ થવાના અનેક મોકા મેં ગુમાવ્યા અને હવે એ વીતેલો સમય પાછો તો મળશે નહીં ! એમની એક નઝ્મ નામે’ ઝિયારત ‘ તો કમાલ છે ! એ નઝ્મમાં એવા સંબંધોની વાત છે જે જીવતેજીવત મરી જાય છે. એ એવા સંબંધો હોય છે જે સ્થૂળ રીતે તો હયાત હોય છતાં આપણે એને મારી નાંખ્યા હોય છે અથવા મરવા દીધા હોય છે અને પરિણામત: આપણે એ સંબંધોની ઝિયારત કરતા રહીએ છીએ. ( ઝિયારત એટલે કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરવી ). એ નઝ્મની વિગતે વાત ક્યારેક. ફિલહાલ સાઝ સાહેબનો મિજાજ શેરો દ્વારા જોઈએ :
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
હૃદયને ભીંજવે તેવા સાઝ સાહેબ ના શેરો, સાથે આપની સમજાવટ એવી કે જે મનના વિચારોને વર્ણનીય કરે !!!
આભાર કિશોરભાઈ !
you should have gujarati or english translation
While elaborating the main sher in detail in Gujarati with explanation, I leave it to the ingenuity of readers to find meaning in the remaining ‘ additional ‘ Sher’s.
While I make an attempt to discuss the main Sher of the article elaborately in Gujarati with my additional comments, sometimes I leave it to the ingenuity of readers to interpret the rest of the Sher’s !
Thanks !
વાહ ખુબ જ સરસ. એક એક શેર અદ્ભુત અને ખુબજ સુંદર રીતે સમજાવી તેનો અર્થ સભર ઉઘાડ આપ્યો છે. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. 🙏🙏🙏
ખૂબ – ખૂબ આભાર પ્રીતિબહેન !
ખૂબ ખૂબ આભાર પ્રીતિબહેન !
Waaahhhh
આભાર !
આ શાયર ને માણવા જેવો છે. દરેક શેર તેમની કાબેલિયત દર્શાવે છે.
આભાર નીતિનભાઈ !