સ્પષ્ટતા
અહીં પ્રગટ થતાં લખાણોનો હક તથા લખાણમાંના વિચારો લેખકના પોતાના છે. વેબગુર્જરી તેમાંના વિચારો સાથે સહમત હોય તે અનિવાર્ય નથી. મોટા ભાગનાં ચિત્રો ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલાં છે, જેમનાં ઉપયોગ અંગે વાંધો હોય તો એડમીનનો સંપર્ક કરવા વિનંતી.
નવાં લખાણો
રાષ્ટ્રદ્રોહ ગુનો છે, પણ ગમે તેવો ગુનો રાષ્ટ્રદ્રોહ નથી
ફિર દેખો યારોં બીરેન કોઠારી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રદ્રોહની પરિસીમાનો વ્યાપ બહોળો હોય છે. રાષ્ટ્રદ્રોહ એ ગુનો છે, પણ ગમે તેવો ગુનો રાષ્ટ્રદ્રોહ નથી એ સમજી…
કોઈનો લાડકવાયો (૫) – દક્ષિણના વિદ્રોહી પોલીગારોઃ ગોપાલ નાયક, કેરલા વર્મા, કૃષ્ણપ્પા નાયક, ધૂંડાજી વાઘ અને મોપલા વિદ્રોહીઓ
દીપક ધોળકિયા વિરૂપાત્ચી (વિરૂપાક્ષી)નો પોલીગાર ગોપાલ નાયક એક સારો ડિપ્લોમૅટ અને લડાયક હતો. ગોપાલ નાયકે કંપનીના કરવેરા ચુકવવામાં કદીયે ગલ્લાંતલ્લાં ન કર્યાં પણ ખાનગી રીતે…
સૌના એવા મારા વહેમ
સોરઠની સોડમ ડો. દિનેશ વૈષ્ણવ સાચું પૂછો તો બધાને મૂછના દોરા ફૂટતા હોય, બોકડા જેમ દાઢીમાં દસેક વાળ ઉગ્યા હોય ત્યારે “હું મારી માએ મને…
કાચને તાંતણે ક્રાન્તિ
પરેશ ર વૈદ્ય આપણે શાળાના દિવસોથી જાણીએ છીએ કે પ્રકાશ સીધી લીટીમાં જ ગતિ કરે છે. શિક્ષકે કહ્યું હોવા ઉપરાંત એ આપણો પ્રત્યક્ષ અનુભવ પણ…
જાગૃતિની જ્યોત
હકારાત્મક અભિગમ રાજુલ કૌશિક એકનાથજીના પ્રસન્ન ચહેરાને જોઇને એક યુવકે જરા આશ્ચર્યથી પૂછ્યું.“ નાથજી આપનું જીવન કેવું સ્વસ્થ, મધુર અને પ્રેમ-શાંતિથી ભરપૂર લાગે છે. આપને…
દયા અને ઉપેક્ષામાં જીવતા, અધિકાર માગતા વિકલાંગ
નિસબત ચંદુ મહેરિયા લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા અને કદરૂપા કહેવાતા, જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતા લોકોનો , મોટો સમૂહ દેશ અને દુનિયામાં…
એક અનન્ય નટસમ્રાટ-અમૃત જાની (ભાગ ૨)
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા (ગતાંકથી ચાલુ) દેવેન શાહ જેવો જ મઝાનો અનુભવ અમૃત જાની વિષે સુવિખ્યાત વોઇસ અને સ્ટેજ આર્ટિસ્ટ ભરત યાજ્ઞિકનો છે….
સ્ત્રીઓના સ્કેચીઝ. ભાગ ૧.
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ ક્રમશ: ભાગ ૨, ૩ અને ૪ હવે પછીના મહિનાઓમાં મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com
અકબંધ …
હિમાંશી શેલત આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર વરસી પડ્યું હોય એવું…
વાર્તાઃ અલકમલકની : નવી શ્રેણીની પ્રસ્તાવના
વાર્તા, વાર્તા શા માટે? કોઈ બાળક માત્ર એટલું સાંભળે કે એક હતો રાજા અને એક હતી રાણી. તરત જ એ બાળકના કાન સરવા થઈ જાય…
બુઆ
વલીદાની વાસરિકા વલીભાઈ મુસા ‘બડો શેતાન છે, આ છોકરો! જોયું? મેં વાતમાં સહજ રીતે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ કહેવત પ્રયોજી અને મને ‘મુર્ગી’ કહીને ભાગી ગયો!’…
હિન્દી ફિલ્મસંગીતના ‘શાહ’ની વિદાય
બીરેન કોઠારી તેમનું સૌ પ્રથમ દર્શન હજી એવું ને એવું યાદ છે. વર્ષ હતું ૧૯૯૧નું. કાનપુરના હરમંદિરસિંઘ ‘હમરાઝ’ દ્વારા સંપાદિત ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ના વિમોચન સમારંભમાં…
નિર્ધાર મક્કમ હોય તો મારગ તો મળે (જ)
૧૦૦ શબ્દોની વાત તન્મય વોરા જીવનમાં કે કામમાં, જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવે ત્યારે આપણી પહેલી સાહજિક પ્રતિક્રિયા ફરિયાદ કરવાની, કે બીજાંને દોષ દેવાની…
‘Parkinson’s Law: The Pursuit of Progress’માં એક ડોકીયું
મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો પાર્કિન્સનનો નિયમ, તેનાં અન્ય સ્વરૂપો અને સમય વ્યવસ્થાપન સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ Parkinson’s Law or The Pursuit of Progress પુસ્તકમાં The…
પોલિસ વિભાગ હવે વ્યાપાર પણ કરશે
ફિર દેખો યારોં બીરેન કોઠારી વિવિધ રંગો આપણી આંખો પર જ નહીં, માનસ પર પણ અસર કરે છે. વિવિધ જાહેરખબરો કે લોગો (પ્રતીકચિહ્નો)માં ચોક્કસ રંગ…
ભાષાને વળગે ઘણાંયે ભૂર
નિત નવા વંટોળ પ્રીતિ સેનગુપ્તા તો શું તમે એમ માનો છો કે બધાં અમેરિકનો પોતાના સાહિત્યાકાશમાંનાં જાજ્વલ્યમાન સર્જક-સિતારાઓથી પરિચિત હોય છે? એમની કૃતિઓ તો શું,…
પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૭ ડૉક્ટર અને સામાજિક દબાણ
ડૉ. પુરુષોતમ મેવાડા માણસ એક સામાજિક પ્રાણી છે, અને એકલો રહી શકતો નથી. બંનેને એકબીજાની જરૂર પડે છે. ડૉક્ટર પરેશ પણ એમાં અપવાદ નહોતો. દિવાળીનો…
તેરે બાદ-૫
પારુલ ખખ્ખર તારા ગયા પછી-હા જીવું છું. જીવી શકાય, કોઈના ગયા પછી પણ જીવાતું હોયય છે.રીસાઇ ગયેલી જાતને અને કલમને મનાવવા કંઇ કેટલીયે આળપંપાળ કરાતી…
વિદ્યાર્થીઓ શાળા છોડે છે કે શાળા વિદ્યાર્થીઓને છોડે છે ?
નિસબત ચંદુ મહેરિયા સરકારી પરિભાષામાં એને સ્કૂલ ડ્રોપ આઉટ ચિલ્ડ્રન અર્થાત શાળા છોડી જતા વિદ્યાર્થીઓ કહે છે. ગુજરાત સરકારની આ વરસની પ્રવેશોત્સવની જાહેરાતમાં દાવો કરવામાં…
એક અનન્ય નટસમ્રાટ-અમૃત જાની (ભાગ ૧)
લ્યો, આ ચીંધી આંગળી રજનીકુમાર પંડ્યા રાજકોટ રેડિયો સ્ટેશન શરુ થયું ૧૯૫૫ની સાલના જાન્યુઆરી મહિનામાં, એ વખતે રાજકોટનો રેસકોર્સ વિસ્તાર નિર્જન જેવો હતો અને દૂર…
તે બેસે અહીં
ગઝલાવલોકન સુરેશ જાની કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં, ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય…
નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૯
પૈસા ક્યાંથી આવ્યા એની ચિંતા ના કર, પણ કયાં જવાના છે એનો વિચાર કર નલિન શાહ માનસીના વિચારો વંટોળે ચઢ્યા હતા. નાનીની યાદ તાજી થઈ…
મારે મરવું નથી કારણ કે…
સોનલ પરીખ ‘મારે મરવું નથી. મને બચાવી લો. કંઈ પણ કરો – મને જિવાડો.’ એ વૃદ્ધ સજ્જનનું ગળું ભરાઈ આવ્યું. ઉપસેલી નસોવાળા સૂકા બરછટ હાથે…
ભૂપીન્દર : બોલીયે સૂરીલી બોલીયાં
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી ૧૮ જુલાઇ ૨૦૨૨ના રોજ જેમનું અવસાન થયું તે ગાયક ભૂપીન્દરસિંહ પાર્શ્વગાયક તરીકે એક આગવી છાપ મૂકી ગયા છે. તેમનો સ્વર આગવા…
વાચક–પ્રતિભાવ